Sat Mar 29, 2008 10:02 am (PDT)
ઈશ્વરે મને ધનવાન નથી બનાવ્યો પણ
મારી ઈચ્છાઓ ઓછી બનાવી એ તેનો મોટો ઉપકાર છે.
એકવીસમી સદીનો ભિખારી : ¦'±સાબ છે રૂપિયે દે દો, સાબ ચાય પીની હૈ. ¦'²
શેઠ : ¦'±અલ્યા ચા તો ત્રણ રૂપિયાની હોય. તું કેમ છ માગે છે ? ¦'²
ભિખારી : ¦'±સાબ, સાથ મેં ગર્લફ્રેન્ડ ભી હૈ !
**********
કીડીએ મચ્છર સાથે લગ્ન કર્યાં. એક મહિનામાં મચ્છર મરી ગયો. કીડીને ત્યાં ખરખરો કરવા આવેલા પાસે રડતાં રડતાં કીડી બોલી : ¦'±અરે બેન, એને નખમાંય રોગ નો ¦'²તો. એ તો કાલે મારાથી ભૂલમાં
ગુડનાઈટ ચાલુ થઈ ગઈ એમાં ¦'¥. ¦'²
**********
કીડીએ હાથી સાથે લગ્ન કર્યાં. હાથીની સાસુએ હાથીને ઘરનું બધું કામકાજ સોંપ્યું. એક દિવસ હાથી પોતું મારતો જાય ને રડતો જાય. સાસુએ પૂછ્યું : ¦'±અલ્યા એય રડે છે કાં ? ¦'²
હાથી તો ડૂસકે ચડી ગયો : ¦'±આ હું ક્યારનો પોતાં મારું છું ને તમારી દીકરી પગલાં પાડ્યા જ રાખે છે !! ¦'²
**********
હાથી મરી ગયો. કીડી છાની જ ન રહે. બધા ભેગા થઈને એને છાની રાખે ¦'¥ કીડી રડ